જી હા
• ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ નું સંક્રમણ અટકાવવા એક મોબાઇલ એપ – ‘આરોગ્ય સેતુ’ (AAROGYA SETU) બનાવેલ છે.
• આ મોબાઇલ એપ ‘એપલ’ કે `એન્ડ્રોઈડ' કોઈપણ ફોન માં ડાઉનલોડ કરી શકાય છે.
• આ મોબાઇલ એપ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે અન્ય કોઈ પણ પ્રાદેશિક ભાષામાં ઓપરેટ થાય છે.
• આ મોબાઇલ એપ જેમણે ડાઉનલોડ કરી છે, તેની નજીક જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ આવશે તો આ મોબાઇલ એપ તે વ્યક્તિ ને નોટિફિકેશન થી જાણ કરશે. જેથી અંતર જાળવી જીવન બચાવી શકાય.
• આ મોબાઇલ એપ ડાઉનલોડ કર્યા પછી ૪-૫ સરળ પ્રશ્નોની માહિતી ભરવાથી ચાલું થાય છે.
• એક્ટિવ કર્યા પછી નીચે આવેલ શેર બટન ના ઓપ્શનથી આપણા મિત્રો, સગાવહાલા નેને એપની લીંક શેર કરી, તેમને પણ ડાઉનલોડ કરવા મદદ કરીને અમૂલ્ય જીવન બચાવી શકાય છે.
• પરિવાર ના તમામ સભ્યોએ આ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
• ચાલો તમામ સ્માર્ટ ફોન માં‘આરોગ્ય સેતુ’ મોબાઇલ એપ ડાઉનલોડ કરાવીએ – એક્ટીવ કરાવીએ - કોરોના ફેલાતો અટકાવીએ – જીવન બચાવીએ.
એપ ડાઉનલોડ કરવાની લિંક:- Click Here

Tiktok Video information:-C

No comments:
Post a Comment